List of eatables : English - Gujarati Words

List of eatables - ખાદ્ય સામગ્રી
Water - પાણી, જળ

Vegetables - શાકભાજી
Balbous root - સુરણ 
Bean Pods - પાપડી
Bitter Gourd - કારેલા
Broad Butter Beans - વાલોર
Cabbage - કોબી
Carrot - ગાજર
Chilli - મરચું
Cucumber - કાકડી
Coriander leaves - કોથમીર
Corn - મકાઈ 
Drum Stick - સરગવાની શીંગ
Egg Plant - રીંગણ
Fenugreek Leaves - મેથી ભાજી 
French Beans - વાલફણસી
Ginger - આદુ
Ghoby - તુરિયું
Gourd - દૂધી
Ivy Gourd - ટિંડોળા
Lady Finger - ભીંડા
Lemon - લીંબુ
Luffa - ગલકાં
Mint - ફુદીનો
Onion - ડુંગરી, કાંદા
Peas - વટાણા 
Potatoes - બટાકા 
Pot Herb - તાંદળજાની ભાજી 
Pumpkin - કોળું
Raddish - મૂળો
Spinach - પાલક ભાજી 
Sweet Potatoes  - શક્કરિયા
Tomatoes - ટામેટાં 
Vetches - ગુવાર
Water Chestnuts - શિંગોડા
Yam  - રતાળું

Dryfruits - સૂકો મેવો
Almond - બદામ
Apricot - જરદાળુ
Black raisin - કાળી દ્રાક્ષ
Cashew nut - કાજુ
Currant - સુકી દ્રાક્ષ
Dates - ખજૂર
Dry date - ખારેક
Fig - અંજીર
Groundnut - મગફળી
Kernel of coconut - કોપરું
Pistachio nut - પિસ્તા
Poppy - ખસખસ
Raisin - કીસમીસ
Walnut - અખરોટ

Spices - મસાલા
Asafoetida - હિંગ
Basil - તુલસી
Black Pepper – મરી
Black Salt - સંચળ
Cardemom – ઈલાયચી
Chilli Powder - મરચું
Chirongia Sapida - ચારોળી
Cinnamon - તજ
Cloves - લવિંગ
Coriander Seeds - ધાણા
Cumin Seed - જીરૂ
Dill - સુવા
Dry Ginger - સૂંઠ
Fennel Seeds - વરિયાળી
Fenu Greek - મેથી
Liquorice - જેઠી મધ
Mangosteen - કોકમ
Mustard - રાઈ
Neem - લીંબડો
Nut Meg - જાયફળ
Parsley - અજમો
Rock Salt - સિંધવ
Saffron - કેસર
Sago - સાબુદાણા
Salt - મીઠું
Sesame - તલ
Soap Stone - શંખજીરૂ
Tamarind - આમલી
Turmeric - હળદળ

Fruits - ફળો
Alphonso - આફૂસ
Apple - સફરજન
Bananas - કેળા
Coconut - નાળિયેર
Custard-apple - સીતાફળ
Grapes - દ્રાક્ષ
Green berry - બોર
Guava - જામફળ
Mango - કેરી
Mulberries - શેતુર
Musk Melon - ચીભડુંસક્કરટેટી
Orange - નારંગી
Papaya - પપૈયા
Peach - ચીકુ
Pear - નાસપતી
Pineapple - અનાનસ
Plum - આલુ 
Pomegranate - દાડમ
Rose-apple - જાંબુ
Sugarcane - શેરડી
Watermelon - તરબૂચ

Grains/Grocery - અનાજ/કરિયાણું 
Beans/Pulses - કઠોર/દાળ
Biscuit - બિસ્કિટ
Butter - માખણ
Butter Milk - છાસ
Cheese - પનીર
Coffee - કૉફી
Cream - મલાઈ
Curd - દહી
Flour - લોટ
Gruel - રાબડી
Honey - મધ
Ice-cream - આઇસક્રીમ
Jiggery/molasses/Treacle - ગૉળ
Juice - રસ
Ketch Up - ચટણી
Milk - દૂધ
Millet - બાજરી
Paste - કણક
Pickle - અથાણું
Snacks - નાસ્તો
Sugar - ખાંડ
Sweet - મીઠાઈ
Syrup - ચાસણી
Tea - ચા
Corn/Crumb - અનાજ/અનાજનો દાણો
Fennel Seeds - વરિયાળી
Gram - ચણા
Gum - ગુંદર
Maize/Corn - મકાઈ
Millet - બાજરી
Oat - જવ
Paddy - ડાંગર
Pea Nuts - વટાણા
Peas/Ground Nuts - મગફળી
Rice - ચોખા
Wheat - ઘઉ
Wine - દારૂ

Oils - તેલ
Castor Oil - દિવેલ/એરંડિયુ
Coconut Oil - નારિયેળનું તેલ
Corn Oil - મકાઈનું તેલ
Cotton Seed Oil - કપાસિયાનું તેલ
Ghee - ઘી
Ground Nut Oil - મગફળીનું તેલ
Mustard Oil - સરસવનું તેલ
Sunflower Oil - સુર્યમુખીનું તેલ

Food Dishes - ખાવાની વાનગીઓ
Buns - પુરી
Cooked Rice - ભાત
Cripp cake - પાપડ
Hotch-potch - ખીચડી
Parched Rice/Poha - પૌંઆ
Rice-pudding - દૂધપાક
Rice-soup - ખીર

Tastes - સ્વાદ
Bitter - કડવું
Hot - તીખુ
Rancid - ખોરું
Salty - ખારું
Sour - ખાટુ
Spicy - મસાલેદાર
Tasteful/Tasty/Delicious - સ્વાદિષ્ટ
Tasteless - ફિક્કુ

No comments:

Post a Comment