Synonyms - Antonyms : English - Gujarati Words

Synonyms (સમાનાર્થી શબ્દો)
અદ્યતન - modern - અર્વાચીન
અનશન - Fast - ઉપવાસ
અરીસો - mirror - દર્પણ
અસીમ - unlimited - બેહદ
આરંંભ - beginning - શરૂઆત
ઈમાનદાર - honest - પ્રમાણિક
એકાએક - suddenly - ઓચિંતું
સરળ - easy - સહેલું
સલાહ - Advice - શિખામણ
ઘણું - more - અધિક
થોડું - less - ન્યૂન
પુરાતન - ancient - પ્રાચીન
ગરમ - hot - ઊનું

Antonyms (વિરુધાર્થી શબ્દો)
એકત્ર - united ; જુદાઈ - separation
અનુકૂળ - favourable ; પ્રતિકૂળ - adverse
અદ્યતન - modern ; પુરાતન - ancient
અસલ - original ; નકલ - duplicate
અફળ - fruitless ; સફળ - fruitful
અમર - immortal ; નાશવંત - mortal
આરંભ - beginning ; અંત - end
ઉપર - above ; નીચે - below
કઠણ - hard ; પોચું - soft
કુલીન - noble ; હલકટ - mean
કોરું - dry ; ભીનું - wet
ખરીદી - purchase ; વેચાણ - sell
ખોટું - wrong ; સાચું - right
ગરમ - hot ; ઠંડુ - cold
ઘણું - more/much ; થોડું - less
ચૉખ્ખું - clean ; ગંદુ - dirty
જથ્થાબંધ - wholesale ; છૂટક - retail
જન્મ - birth ; મરણ - death
જૂનું - old ; નવું - new
જીત - victory ; હાર ; defeat
દયા - pity ; ક્રૂરતા - cruelty
નિયમિત - regular ; અનિયમિત - irregular
પ્રત્યક્ષ - direct ; પરોક્ષ - indirect
ફાયદો - advantage ; ગેરફાયદો - disadvantage
બહાદુર - brave ; કાયર - coward
બીમાર - sick ; તંદુરસ્ત - healthy
બેવફા - faithless ; વફાદાર - faithful
મરજિયાત - voluntary ; ફરજિયાત - compulsory
માન - respect ; અપમાન - insult
શિખર - top ; તળેટી - bottom
સરળ - easy ; અઘરું - difficult
સ્વતંત્ર - independent ; પરતંત્ર - dependent
સફળતા - success ; નિષ્ફળતા - failure
સુંવાળુ - smooth ; ખરબચડું - rough
સુંદર - beautiful ; કદરૂપું - ugly
હલકું - light ; ભારે - heavy

No comments:

Post a Comment