ગુજરાતી વ્યાકરણ
(૧) સંધિ
સંધિના મુખ્ય બે પ્રકારો છે: (૧) સ્વર સંધિ (૨) વ્યંજન સંધિ
(૧) સ્વર સંધિના અગત્યના નિયમો:
નિયમો 👉 ઉદાહરણ
અ+અ=આ 👉 દેહ + અભિમાન=દેહાભિમાન
આ+અ=આ 👉 તથા+અપિ=તથાપિ
અ+આ=આ 👉 વિવેક+આનંદ=વિવેકાનંદ
આ+આ=આ 👉 ચિન્તા+આતુર=ચિન્તાતુર
ઈ+ઈ=ઈ 👉 રવિ+ઈન્દ્ર=રવીન્દ્ર
ઈ+ઈ=ઈ 👉 કવિ+ઈશ્વર=કવિશ્વર
ઈ+ઈ=ઈ 👉 દેવી+ઈચ્છા=દેવીચ્છા
ઈ+ઈ=ઈ 👉 રજની+ઈશ=રજનીશ
ઉ+ઉ=ઊ 👉 સુ+ઉક્તિ=સૂક્તિ
ઉ+ઊ=ઊ 👉 સિન્ધુ+ઊર્મિ=સિન્ઘુર્મિ
અ+ઈ=એ 👉 ઉપ+ઈન્દ્ર=ઉપેન્દ્ર
અ+ઈ=એ 👉 જ્ઞાન+ઈશ્વર=જ્ઞાનેશ્વર
આ+ઈ=એ 👉 યથા+ઈષ્ટ=યથેષ્ટ
આ+ઈ=એ 👉 રમા+ઈશ=રમેશ
આ+એ=ઐ 👉 સદા+એવ=સદૈવ
અ+એ=ઐ 👉 હિત+એષી=હિતૈષી
2) વ્યંજન સંધિના અગત્યના નિયમો:
જુદા જુદા સંયોગોમાં વ્યંજનનું થતું પરિવર્તન
૧) સ્ ની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર આવે તો સ્ નો ષ્ થાય છે. જેમ કે,
વિ+સમ=વિષમ
(૨) સ્ ની પછી ત્યાં કે છ્ હોય તો શ્રી થાય છે. જેમ કે,
નિસ્+ચિન્તા= નિશ્ચિત
(૩) સ્ ની પછી ત્ કે થ્ હોય તો સ્ થાય છે. જેમ કે,
નિસ્+ તેજ= નિસ્તેજ
(૪) સ્ ની પછી ટ્ કે ઠ્ હોય તો ષ્ટ થાય છે. જેમ કે,
ધનુષ્ય+ટંકારા= ધનુષ્ટંકાર
(૫) સ્ ની પૂર્વે ઈ કે ઉપર ને પછી ક્, ખ્, પ્, ફ્, આવે તો ષ્ થાય છે. જેમ કે,
દુસ્+કાળ =દુષ્કાળ
(૬) પદાન્તે આવેલા મ્ ને બદલે તેની આગળના વ્યંજન પર અનુસ્વાર મુકાય છે. જેમ કે, સમ્+સાર=સંસાર
(૭) ત્યારે ની પછી લ્ આવે તો ત્યાં નો લ્ થાય છે. જેમ કે,
તત્+લીન=તલ્લીન
(૮) કોઈ શબ્દોમાં ૠ, ર્, કે ષ્, ની પછી ન્યાય આવે (અને એ બંનેની વચ્ચે સ્વર લ્ સિવાયનો કંઠ્ય કે ઓષ્ઠય વ્યંજન આવ્યો હોય) તો તે ન્ નો ણ્ થાય છે. જેમ કે,
પ્ર+નામ=પ્રણામ
No comments:
Post a Comment