Body and Wears - શરીર અને પરિધાનો
Parts of Body - શરીરના ભાગો
Abdomen - પેડુ
Alimentary Canal - અન્નનળી
Ankle - પગની ઘુંટી
Anus - ગુદા
Appendix - આંત્રપુચ્છ
Arm - બાવડું
Armpit - બગલ
Artery - ધમની
Back - પીઠ
Beard - દાઢી
Belly - પેટ
Bladder - મુત્રાશય
Blood - લોહી
Blood Circulation - રુધિરાભિસરણ
Body - શરીર
Bones - હાડકાં
Bowels - આંતરડાં
Brain - મગજ
Braid - વાળનો ચોટલો
Breast - છાતી (સ્ત્રી), સ્તન
Bun - વાળનો અંબોડો
Buttocks - ફૂલા
Calf - પગની પિંડી
Cheek - ગાલ
Chest - છાતી (પુરુષ)
Chin - હડપચી, દાઢી
Colon - મોટા આંતરડાં
Diaphragm - ઉદરપટલ
Ear - કાન
Ear Drum - કાનનો પદડો
Elbow - કોણી
Eye - આંખ
Eyeball - આંખનો ડોળો
Eyebrow - આંખની ભ્રમર
Eyelash - આંખની પાંપણ
Eyelid - આંખનું પોપચું
Face - ચહેરો
Fat - ચરબી
Finger Tip - વેઢો
Fingers - આંગળીઓ
Fist - મૂઠ્ઠી
Forehead - કપાળ
Freckle/Black Mole - ચાઠું/ તલ
Grinder - દાઢ
Hair - વાળ
Hand - હાથ
Head - માથું
Heart - હૃદય
Heel - એડી, પાની
Hip/Lumber - કેડ
Index Finger - તર્જની
Intestines - નાનું આંતરડું
Jaw - જડબું
Joints - સાંધા
Kidney - મુત્રપિંડ
Knee - પગનું ઢીંચણ
Knuckles - વેઢા
Lap - ખોળો
Larynx - સ્વરપેટી
Leg - પગ
Lips - હોઠ
Liver - યક્રુત
Lobe - કાનની બૂટ
Loins - કમર
Lungs - ફેફસાં
Mind - મન
Moustache - મૂછ
Mouth - મોં
Nail - નખ
Navel - ડૂંટી
Neck - ગરદન
Nerve - મજ્જાતંતુ
Nipple/Teat - સ્તનાગ્ર
Nose - નાક
Nostrils - નસકોરા
Palate - તાળવું
Palm - હથેળી
Paw - પંજો
Pelvis - પેઢું
Pinky - ટચલી
Pulse - નાડી
Pupil - આંખની કીકી
Retina - નેત્રપટલ
Rib - પાંસળી
Ring Finger - અનામિકા
Shoulder - ખભો
Skeleton - હાડપિંજર
Skin - ચામડી
Skull - ખોપરી
Sole - પગનું તળિયું
Span - હાથની વેંત
Spine - કરોડ
Spinal Cord/ Vertebrae - કરોડરજ્જુ
Spleen - બરોળ
Stomach - પેટ
Thigh - જાંઘ
Thumb - હાથનો અંગુઠો
Testicle - વૃષણ
Toe - પગનો અંગુઠો
Tongue - જીભ
Tonsil - ગળાનો કાકડો
Tooth - દાંત
Tress - વાળની લટ
Throat - ગળું
Trunk - ધડ
Urine - મુત્ર
Uterus/Womb - ગર્ભાશય
Vein - નસ
Waist - કમર
Womb - ગર્ભસ્થાન
Wrist - કાંડું
Ornaments - ઘરેણાં
Amulet - માદળિયું
Anklet - ઝાંઝર/ કડલું
Armlet - કડું, બાજુબંધ
Bangle - બંગડી
Bracelet/ Wristlet - પહોંચી/કડું/ચુડી
Casket - ઘરેણાંનો ડબ્બો
Chain - સાંકળ
Coral - પરવાળું
Diamond - રત્ન
Ear Ring - બુટ્ટી/કુંડલ
Emerald - પન્નું
Golden Chain - અછોડો
Jewel - રત્ન
Locket - લૉકેટ
Necklace - હાર/કંઠી
Nose Ring - નથણી/વાળી
Pearl - મોતી
Pendant - લોલક/પેંડલ
Ring - વીંટી
Ruby - માણેક
Sapphire - નીલમ
Topaz - પોખરાજ
Waist Band - કંદોરો
Wrist Watch - કાંડા ઘડિયાળ
Parts of Body - શરીરના ભાગો
Abdomen - પેડુ
Alimentary Canal - અન્નનળી
Ankle - પગની ઘુંટી
Anus - ગુદા
Appendix - આંત્રપુચ્છ
Arm - બાવડું
Armpit - બગલ
Artery - ધમની
Back - પીઠ
Beard - દાઢી
Belly - પેટ
Bladder - મુત્રાશય
Blood - લોહી
Blood Circulation - રુધિરાભિસરણ
Body - શરીર
Bones - હાડકાં
Bowels - આંતરડાં
Brain - મગજ
Braid - વાળનો ચોટલો
Breast - છાતી (સ્ત્રી), સ્તન
Bun - વાળનો અંબોડો
Buttocks - ફૂલા
Calf - પગની પિંડી
Cheek - ગાલ
Chest - છાતી (પુરુષ)
Chin - હડપચી, દાઢી
Colon - મોટા આંતરડાં
Diaphragm - ઉદરપટલ
Ear - કાન
Ear Drum - કાનનો પદડો
Elbow - કોણી
Eye - આંખ
Eyeball - આંખનો ડોળો
Eyebrow - આંખની ભ્રમર
Eyelash - આંખની પાંપણ
Eyelid - આંખનું પોપચું
Face - ચહેરો
Fat - ચરબી
Finger Tip - વેઢો
Fingers - આંગળીઓ
Fist - મૂઠ્ઠી
Forehead - કપાળ
Freckle/Black Mole - ચાઠું/ તલ
Grinder - દાઢ
Hair - વાળ
Hand - હાથ
Head - માથું
Heart - હૃદય
Heel - એડી, પાની
Hip/Lumber - કેડ
Index Finger - તર્જની
Intestines - નાનું આંતરડું
Jaw - જડબું
Joints - સાંધા
Kidney - મુત્રપિંડ
Knee - પગનું ઢીંચણ
Knuckles - વેઢા
Lap - ખોળો
Larynx - સ્વરપેટી
Leg - પગ
Lips - હોઠ
Liver - યક્રુત
Lobe - કાનની બૂટ
Loins - કમર
Lungs - ફેફસાં
Mind - મન
Moustache - મૂછ
Mouth - મોં
Nail - નખ
Navel - ડૂંટી
Neck - ગરદન
Nerve - મજ્જાતંતુ
Nipple/Teat - સ્તનાગ્ર
Nose - નાક
Nostrils - નસકોરા
Palate - તાળવું
Palm - હથેળી
Paw - પંજો
Pelvis - પેઢું
Pinky - ટચલી
Pulse - નાડી
Pupil - આંખની કીકી
Retina - નેત્રપટલ
Rib - પાંસળી
Ring Finger - અનામિકા
Shoulder - ખભો
Skeleton - હાડપિંજર
Skin - ચામડી
Skull - ખોપરી
Sole - પગનું તળિયું
Span - હાથની વેંત
Spine - કરોડ
Spinal Cord/ Vertebrae - કરોડરજ્જુ
Spleen - બરોળ
Stomach - પેટ
Thigh - જાંઘ
Thumb - હાથનો અંગુઠો
Testicle - વૃષણ
Toe - પગનો અંગુઠો
Tongue - જીભ
Tonsil - ગળાનો કાકડો
Tooth - દાંત
Tress - વાળની લટ
Throat - ગળું
Trunk - ધડ
Urine - મુત્ર
Uterus/Womb - ગર્ભાશય
Vein - નસ
Waist - કમર
Womb - ગર્ભસ્થાન
Wrist - કાંડું
Ornaments - ઘરેણાં
Amulet - માદળિયું
Anklet - ઝાંઝર/ કડલું
Armlet - કડું, બાજુબંધ
Bangle - બંગડી
Bracelet/ Wristlet - પહોંચી/કડું/ચુડી
Casket - ઘરેણાંનો ડબ્બો
Chain - સાંકળ
Coral - પરવાળું
Diamond - રત્ન
Ear Ring - બુટ્ટી/કુંડલ
Emerald - પન્નું
Golden Chain - અછોડો
Jewel - રત્ન
Locket - લૉકેટ
Necklace - હાર/કંઠી
Nose Ring - નથણી/વાળી
Pearl - મોતી
Pendant - લોલક/પેંડલ
Ring - વીંટી
Ruby - માણેક
Sapphire - નીલમ
Topaz - પોખરાજ
Waist Band - કંદોરો
Wrist Watch - કાંડા ઘડિયાળ
No comments:
Post a Comment