Lesson 5

Lesson 5
Simple sentences (સાદા વાક્યો)
Similarly you can exercise with different sentences. So now you got all basic things to learn simple Gujarati well. Now Practice makes the man perfect. Good luck !

Example sentences Eng-Guj-1


Listen, now we are going for shopping. ok?
સાંભળ, હવે આપણે ખરીદી કરવા જઈએ છીએ. ઠીક છે?
Don't be silly.
મૂરખ ન બન.
I will always stand by you.
હું હંમેશા તારી બાજુએ ઊભો છું.
You are a good friend of mine.
તું મારો સારો દોસ્ત છે.
The friend in need is the friend indeed
સારો દોસ્ત એ છે કે  જે જરૂરત પર કામ આવે.
Always be helpful to others.
હંમેશા બીજાઓને મદદરૂપ થાઓ.
That means, you haven't read the article properly.
એનો મતલબ, તે લેખ બરાબર વાંચ્યો નથી.
In the livelihood world the relation of mother with her children are best at all.
સંસાર જગતમાં સર્વ શ્રેષ્ઠ સંબંધો માતા અને તેમના બાળકો સાથેના હોય છે.
Yesterday night some relatives suddenly arrived at home and due to that I got so busy with them that I couldn't spare time for function.
ગઈ કાલે રાત્રે અચાનક થોડા સગાઓ ઘરે આવી પહોંચ્યા અને તેને કારણે હું એટલો વ્યસ્ત થઈ ગયો કે કાર્યક્રમ માટે સમય ફાળવી શક્યો નહીં.
Every one should devote the time for knowing self spiritually.
દરેક જણે સ્વાધ્યાય માટે સમય ફાળવવો જોઈએ.
Saints have made nonviolent motivations.
સંતોએ અહિંસક પ્રવર્તન કરેલ છે.

4 comments:

  1. Very good job ...i want more sentences.

    ReplyDelete
  2. Do you have Gujarati to English sentences book?...pls suggest to me

    ReplyDelete