Living things : English - Gujarati Words

Living things - જીવો
Flowers - ફૂલો 
Aloe  vera - કુંવારપાઠું
Arabian Jasmine - મોગરો
Babool - બાવળ
Ban Kapas - જંગલી ભિંડો 
Bouquet - ફૂલોનો ગુચ્છો
Chaplet - ફૂલોનો ગજરો
Coral Jasmine - પારિજાત
Crossandra - અબોલી
Crown flower - આકડો
Evergreen - બારમાસી
Glory Lily - વછોનાગ
Hibiscus - ગુલમહોર
Jasmine - ચમેલી
Lily - પોયણી
Lotus - કમળ
Magnolia - ચમ્પો
Marigold - ગલગોટો
Myrtle - મેંદી
Nose Gay - ફૂલતોરો
Oleander - કરેણ
Pandanus - કેવડો
Puncture Vine - ગોખરુ
Rose - ગુલાબ
Screw  pine - કેતક
Shoeflower - જાસૂદ
Star Jasmine - ગુજરી 
Sunflower - સૂર્યમુખી
Tanner's Cassia - આવળ
Tulip - નલિની

Plants & Trees - વનસ્પતિ અને ઝાડો
Bamboo - વાંસ
Banayan Tree - વડ
Betel - નાગરવેલ
Black Wood - સીસમ
Cactus - થોર
Mango Tree  - આંબો
Palm Tree - તાડ
Pipal Tree - પીંપળ
Sandalwood  - સુખડ
Teak - સાગ
Tobacco - તમાકુ
Vine - દ્રાક્ષ


Insects - જીવજંતુઓ
Ant - કીડી
Bed Bug - ચાંચડ
Bee - મધમાખી
Black Ant - મંકોડો
Bug - માકડ
Butterfly - પતંગિયુ
Caterpillar - ઈયળ
Centipede - કાનખજુરો
Chameleon - કાચિંડો
Cockroach - વંદો
Crab - કરચલો
Cricket - તમરુ
Earth Worm - અળસિયુ
Flea - ચાંચડ
Fly - માખી
Frog - દેડકો
Germs - જીવાણુ
Glow-worm - આગિયો
Grasshopper - તીતીઘોડો
Green Moth - ધનેડુ
Hornet - ભમરો
Leech - જળો
Lizard - ગરોડી
Locust - તીડ
Louse - જૂ
Mole - છછુંદર
Mosquito - મચ્છર
Moth - કંસારુ
Mouse/Rat - ઉંદર
Pest - જીવાત
Scorpion - વીંછી
Snail - ગોકળગાય
Spider - કરોળિયો
Termite/White Ant - ઉધઈ
Tick - બગઈ/ઇતરડી
Tortoise - કાચબો
Wasp - ભમરી
Worm - કીડો


Aquatic Animals - જળચરો
Crocodile - મગર
Fish - માછલી
Hippopotamus - જળઘોડો
Pearl-oyster - કાળુ માછલી
Snake - સાપ
Turtle - કાચબો
Whale - વ્હેલ

Birds - પક્ષીઓ
Bat - ચામાચીડિયું
Canary/Thrush - મેના
Cock - કૂકડો
Crane/Stork - બગલો
Crow/Raven - કાગડો
Cuckoo - કોયલ
Duck - બતક
Eagle - ગરૂડ
Falcon/Hawk - બાજ
Flamingo - સુરખાબ
Goose - હંસ
Hen - મરઘી
Kite - સમડી
Lapwing - ટિટોડી
Lark - લાવરી
Magpie - કાબર
Nightingale - બુલબુલ
Ostrich - શાહમ્રુગ
Owl - ઘુવડ
Parrot - પોપટ
Partridge/Quail - તેતર
Peacock - મોર
Peahen - ઢેલ
Penguin - પેગ્વિન
Pigeon/Dove - કબૂતર
Sparrow - ચકલી
Swan - હંસ
Vulture - ગીધ
Weaver Bird - સુગરી
Woodpecker - લક્ક્ડખોદ

Pet Animals - પાળતુ પ્રાણીઓ
Antelope - સાબર
Buffalo - ભેંસ
Bull - બળદ
Bullock/Ox - બળદ
Calf - વાછડો
Camel - ઊંટ
Cat - બિલાડી
Chimpanzee - ચિમ્પાંઝી
Cow - ગાય
Deer - હરણ
Doe - હરણી
Dog - કૂતરો
Donkey - ગધેડુ
Elephant - હાથી
Eve - ઘેટી
Foal - ખોલકું
Giraffe - જિરાફ
Goat - બકરી
Horse - ઘોડો
Hound - શિકારી કૂતરો
Kangaroo - કાંગારૂ
Mare - ઘોડી
Mule - ખચ્ચર
Monkey/Ape - વાંદરો
Pig - ડુક્કર
Rabbit - સસલુ
Sheep/Lamb - ઘેટું
Squirrel - ખિસકોલી
Swine - ભૂંડ
Zebra - ઝીબ્રા
Yak - યાક

Wild Animals - જંગલી પ્રાણીઓ
Bear - રીંછ
Boar - સુવર
Cobra - નાગ
Cub - સિંહનું બચ્ચું
Fox - શિયાળ
Hedge Hog - શેરો
Hyena - ઝરખ
Iguana - પાટલા ઘો
Leopard - દીપડો
Lion - સિંહ
Lioness - સિંહણ
Mungoose - નોળીયો
Panther - ચિત્તો
Porcupine - શાહુડી
Rhinoceros - ગેંડો
Python - અજગર
Snake - સાપ
Tiger - વાઘ
Tigress - વાઘણ
Wolf - વરૂ

No comments:

Post a Comment