Activities - પ્રવૃત્તિઓ
Professions - ધંધાદારીઓ
Accountant - હિસાબનીસ
Actor - નટ/અભિનેતા
Actress - નટી/અભિનેત્રી
Advocate/Pleader - વકીલ
Agent - આડતિયો
Air Hostess - વિમાન-પરિચારિકા
Ambassador - ઍલચી
Analyser - વિશ્લેષક
Artist - કલાકાર
Astrologer - જ્યોતીષી
Astronomer - ખગોળશાસ્ત્રી
Author/Writer - લેખક
Baker - ભઠિયારો
Barber - ગાંયજો/હજામ
Blacksmith - લુહાર
Bookseller - પુસ્તક વિક્રેતા
Broker - દલાલ
Butcher - ખાટકી/કસાઈ
Carder of Cotton - પિંજારો
Carpenter - સુથાર
Caterer - ભોજન-વ્યવસ્થાપક
Chemist - રસાયણશાસ્ત્રી
Class - વર્ગ
Clerk - કારકુન
Coach - શિક્ષક
Cobbler - મોચી
Conductor - વાહક
Confectioner - કંદોઇ
Constable - જમાદાર
Cook - રસોયો
Coolie - હમાલ
Cowherd - રબારી/ગોવાળ
Decorator - શોભનકળાનો નિષ્ણાત
Detective - જાસુસ
Director - નિયામક/દિગ્દર્શક
Distributor - વિતરક
Diver - મરજીવો
Doctor - વૈદ્ય/ચિકિત્સક
Drapper/Cloth Merchant - કાપડિયો
Driver - વાહનચાલક
Drummer - ઢોલી
Dyer - રંગરેજ/રંગારો
Editor - તંત્રી
Educationer - કેળવણીકાર
Engineer - ઇજનેર
Exporter - નિકાસ કરનાર
Farmer - ખેડૂત
Florist - ફૂલો વેચનાર
Fisherman - માછીમાર
Gardener - માળી
Goldsmith - સોની
Governor - રાજ્યપાલ
Guide - ભોમિયો
Grocer - કણિયો/મોદી
Hawker - ફેરિયો
Historian - ઇતિહાસકાર
Importer - આયાત કરનાર
Interpreter - દુભાષિયો
Industrialist - ઉદ્યોગપતિ
Ironist - ઈસ્ત્રી કરનાર
Jeweller - ઝવેરી
Journalist - પત્રકાર
Judge - ન્યાયાધીશ
Juggler - મદારી
Labourer - મજૂર
Landlord - જાગીરદાર
Lawyer - ધારાશાસ્ત્રી
Lecturer - અધ્યાપક
Magician - જાદુગર
Manager - સંચાલક
Mason - કડિયો
Merchant - વેપારી
Messenger - ખેપીયો
Milkman - દૂધવાળો
Miner - ખાણિયો
Minister - મંત્રી
Money lander - શરાફી/નાણાં ધીરનાર
Musician - સંગીતકાર
Nurse - આયા
Oilman - ઘાંચી
Painter - ચિત્રકાર
Peon - પટાવાળો
Pharmacist - ઔષધશાસ્ત્રી
Photographer - છબી પાડનાર
Pirate - ચાંચિયો
Player - રમતવીર
Plumber - નળ-પાઈપ બેસાડનાર
Poet - કવિ
Politician - રાજકારણી
Postman - ટપાલી
Potter - કુંભાર
President - પ્રમુખ
Principal - આચાર્ય
Priest - પાદરી
Printer - છાપનાર
Producer - ઉત્પાદક
Professor - પ્રાધ્યાપક
Profession - ધંધો
Publisher - પ્રકાશક
Repairer - સમારકામ કરનાર
Reporter - ખબરપત્રી
Reader - વાંચનાર
Robber - લૂંટારો
Sailor - ખલાસી
Secretary - મંત્રી
Seller - વિક્રેતા
Servant - નોકર
Shepherd - ભરવાડ
Shopkeeper - દુકાનદાર
Singer - ગાયક
Soldier - સૈનિક
Spectator - પ્રેક્ષક
Student - વિદ્યાર્થી
Sweeper - ઝાડુવાળો
Tailor - દરજી
Tenant - ભાડૂત
Teacher - શિક્ષક
Thief - ચોર
Tuitioner - ખાનગી શિક્ષણ આપનાર
Tourist - પ્રવાસી
Typesetter/Compositor - અક્ષરો/બીબાં ગોઠવનારો
Treasurer - ખજાનચી
Vacation - રજાઓ
Viewer - દર્શક
Washerman - ધોબી
Watchmaker - ઘડિયાળી
Watchman - ચોકિયાત
Weaver - વણકર
Woodcutter - કઠિયારો
Wrestler - પહેલવાન
Sports - રમતો
Athletics - શારીરિક વ્યાયામ
Boxing - મુક્કાબાજી
fireworks - આતશબાજી
Gambling - જુગાર
Gymnasts - કસરત કરનાર
Hurdle - કોથળા દૌડ
Horse Riding - ઘોડેસવારીHop Scotch - લંગડી
Indoor - ઘરની અંદર રમાતી રમત
Javelined Throw - ભાલાફેંક
Jig Saw - ચિત્ર ગોઠવવા
Ludo - પાસાફેંક
Marble ball - લખોટી
Outdoor - ઘરની બહાર રમાતી રમત
Playing Cards - ગંજીફો/બાજીપત્તા
Puppet Show - કઠપૂતળી
Race (Car/Bike) - સ્પર્ધા
See Saw - ચીચવો
Skiing - બરફ ઉપર સરકવું
Skipping - દોરડાં કુદવાની રમત
Snake Ladder - સાપ સીડી
Somersault - ગુલાંટ
Swimming - તરણ
Wrestling - કુસ્તી
Professions - ધંધાદારીઓ
Accountant - હિસાબનીસ
Actor - નટ/અભિનેતા
Actress - નટી/અભિનેત્રી
Advocate/Pleader - વકીલ
Agent - આડતિયો
Air Hostess - વિમાન-પરિચારિકા
Ambassador - ઍલચી
Analyser - વિશ્લેષક
Artist - કલાકાર
Astrologer - જ્યોતીષી
Astronomer - ખગોળશાસ્ત્રી
Author/Writer - લેખક
Baker - ભઠિયારો
Barber - ગાંયજો/હજામ
Blacksmith - લુહાર
Bookseller - પુસ્તક વિક્રેતા
Broker - દલાલ
Butcher - ખાટકી/કસાઈ
Carder of Cotton - પિંજારો
Carpenter - સુથાર
Caterer - ભોજન-વ્યવસ્થાપક
Chemist - રસાયણશાસ્ત્રી
Class - વર્ગ
Clerk - કારકુન
Coach - શિક્ષક
Cobbler - મોચી
Conductor - વાહક
Confectioner - કંદોઇ
Constable - જમાદાર
Cook - રસોયો
Coolie - હમાલ
Cowherd - રબારી/ગોવાળ
Decorator - શોભનકળાનો નિષ્ણાત
Detective - જાસુસ
Director - નિયામક/દિગ્દર્શક
Distributor - વિતરક
Diver - મરજીવો
Doctor - વૈદ્ય/ચિકિત્સક
Drapper/Cloth Merchant - કાપડિયો
Driver - વાહનચાલક
Drummer - ઢોલી
Dyer - રંગરેજ/રંગારો
Editor - તંત્રી
Educationer - કેળવણીકાર
Engineer - ઇજનેર
Exporter - નિકાસ કરનાર
Farmer - ખેડૂત
Florist - ફૂલો વેચનાર
Fisherman - માછીમાર
Gardener - માળી
Goldsmith - સોની
Governor - રાજ્યપાલ
Guide - ભોમિયો
Grocer - કણિયો/મોદી
Hawker - ફેરિયો
Historian - ઇતિહાસકાર
Importer - આયાત કરનાર
Interpreter - દુભાષિયો
Industrialist - ઉદ્યોગપતિ
Ironist - ઈસ્ત્રી કરનાર
Jeweller - ઝવેરી
Journalist - પત્રકાર
Judge - ન્યાયાધીશ
Juggler - મદારી
Labourer - મજૂર
Landlord - જાગીરદાર
Lawyer - ધારાશાસ્ત્રી
Lecturer - અધ્યાપક
Magician - જાદુગર
Manager - સંચાલક
Mason - કડિયો
Merchant - વેપારી
Messenger - ખેપીયો
Milkman - દૂધવાળો
Miner - ખાણિયો
Minister - મંત્રી
Money lander - શરાફી/નાણાં ધીરનાર
Musician - સંગીતકાર
Nurse - આયા
Oilman - ઘાંચી
Painter - ચિત્રકાર
Peon - પટાવાળો
Pharmacist - ઔષધશાસ્ત્રી
Photographer - છબી પાડનાર
Pirate - ચાંચિયો
Player - રમતવીર
Plumber - નળ-પાઈપ બેસાડનાર
Poet - કવિ
Politician - રાજકારણી
Postman - ટપાલી
Potter - કુંભાર
President - પ્રમુખ
Principal - આચાર્ય
Priest - પાદરી
Printer - છાપનાર
Producer - ઉત્પાદક
Professor - પ્રાધ્યાપક
Profession - ધંધો
Publisher - પ્રકાશક
Repairer - સમારકામ કરનાર
Reporter - ખબરપત્રી
Reader - વાંચનાર
Robber - લૂંટારો
Sailor - ખલાસી
Secretary - મંત્રી
Seller - વિક્રેતા
Servant - નોકર
Shepherd - ભરવાડ
Shopkeeper - દુકાનદાર
Singer - ગાયક
Soldier - સૈનિક
Spectator - પ્રેક્ષક
Student - વિદ્યાર્થી
Sweeper - ઝાડુવાળો
Tailor - દરજી
Tenant - ભાડૂત
Teacher - શિક્ષક
Thief - ચોર
Tuitioner - ખાનગી શિક્ષણ આપનાર
Tourist - પ્રવાસી
Typesetter/Compositor - અક્ષરો/બીબાં ગોઠવનારો
Treasurer - ખજાનચી
Vacation - રજાઓ
Viewer - દર્શક
Washerman - ધોબી
Watchmaker - ઘડિયાળી
Watchman - ચોકિયાત
Weaver - વણકર
Woodcutter - કઠિયારો
Wrestler - પહેલવાન
Sports - રમતો
Athletics - શારીરિક વ્યાયામ
Boxing - મુક્કાબાજી
fireworks - આતશબાજી
Gambling - જુગાર
Gymnasts - કસરત કરનાર
Hurdle - કોથળા દૌડ
Horse Riding - ઘોડેસવારીHop Scotch - લંગડી
Indoor - ઘરની અંદર રમાતી રમત
Javelined Throw - ભાલાફેંક
Jig Saw - ચિત્ર ગોઠવવા
Ludo - પાસાફેંક
Marble ball - લખોટી
Outdoor - ઘરની બહાર રમાતી રમત
Playing Cards - ગંજીફો/બાજીપત્તા
Puppet Show - કઠપૂતળી
Race (Car/Bike) - સ્પર્ધા
See Saw - ચીચવો
Skiing - બરફ ઉપર સરકવું
Skipping - દોરડાં કુદવાની રમત
Snake Ladder - સાપ સીડી
Somersault - ગુલાંટ
Swimming - તરણ
Wrestling - કુસ્તી
No comments:
Post a Comment